હેલ્થ

તુલસીના લાભ વિશે જાણશો તો રોજ તુલસીના પાન ખાતા થઈ જશો

તુલસીના પાન ખાવાથી અનેક પ્રકારના રોગ મટી શકે છે. વાંચો..

૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ

અહીં તમારે માટે વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી કેટલિક સ્વસ્થ રહેવાની ટિપ્સ આપવામાં આવી છે. શક્ય હોય એટલી અનુસરો. નક્કી ફાયદો થશે…..

આયુર્વેદ પ્રમાણે બાળ-આહાર કેવો હોવો જોઇએ ? જાણો

તમારા બાળકના આહાર લઈને તમે ચિંતામાં છો? તેને શું ખવડાવવું? શું ન આપવું? કેવી રીતે તેના આહારનું ધ્યાન આપવું...? વાંચો..

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા આ ૮ વસ્તુઓનું સેવન કરતા રહો

હાર્ટ એટેક આવવા માટે સૌથી વધુ જવાબદાર જો કોઈ ચીજ હોય તો તે કોલેસ્ટ્રોલનું વધતું જતું પ્રમાણ છે. તો આવો, જોઈએ કઈ ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.....

જો તમે કબજિયાતથી પીડાતા હો તો આ લેખ તમારા માટે છે...

કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. તો આવો જાણીએ કબજિયાત દૂર કેવી રીતે થઈ શકે છે. ..

પ્રાણીની જેમ મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે, વાંચો

મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે. માંદગી એ ખોટી જીવનપદ્ધતિની સજા છે, કુદરતી નિયમોના ભંગનો દંડ છે. દવાઓ આમાં કશું જ કરી શકે નહિ...

પાગલો પાગલખાનામાં જ નથી હોતા

ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટ દ્વારા લિખિત એક સરસ લેખ..

આ ૧૦ નિયમો પાળશો તો સુંદર દેખાવા તમારે કોઇ ક્રીમની જરૂર નહિ પડે

આજની ફાસ્ટ લાઈફમાં આ અનુસરી શકાય તેવો આદર્શ ડાયટ પ્લાન છે…..

આળસ ભાગાડવી છે થોડી કસરતની સાથે આ ખોરાક ખાવાનું શરૂ કરી દો

આળસ ભગાડી મૂડને તરત તરોતાજા કરતી ખાવાલાયક વસ્તુઓ..