ભારતના પૌરાણિક નારીરત્નો

વર્તમાન ભારતનો સ્ત્રીપ્રશ્ન અને તેનું નિરાકરણ

પુરુષો અને સ્ત્રીઓમાં સમજણનો વિકાસ થાય એવા શિક્ષણની જરૂર છે. આવા શિક્ષણ માટે અને એને અનુસરીને સમાજપ્રબોધનની જવાબદારી ધર્માચાર્યોની પણ છે...

ભારતીય નારીની સંકલ્પના અને તેનું સ્થાન અન્ય કરતાં કેવી રીતે ભિન્ન છે?

બુદ્ધિમત્તાની દૃષ્ટિએ ઉચ્ચ માનાંકો ધરાવતી સ્ત્રીઓને વિદ્વતજનોની સભામાં કે રાજસભામાં ઋષિમુનિઓ સાથે શાસ્ત્રાર્થ કરતાં કોઈએ ક્યારેય રોકી ન હતી. એથી વિશેષ આવા શાસ્ત્રાર્થ કે વિદ્વત્‌‍ ચર્ચાઓમાં તે નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી શકતી હતી...

ભારતીય નારી - માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વ

નારીનું સૌથી નમણું કોઈ રૂપ હોય, નિર્વ્યાજ અને અસ્ખલિત પ્રેમનું. સૌથી નોખું-અનોખું કોઈ ઉદાહરણ હોય તો એ છે મા. એ જન્મ આપનાર દેવકી હોય કે લાલન-પાલન કરનાર યશોદા. માતાનો પ્રેમ અતુલ્ય છે. ..

...એ ત્રણેય વિનાની દિવાળી શું કામની?

દિવાળી અને નવું વર્ષ સુયોગ્ય રીતે ઉજવવા માટે પૂર્વતૈયારીનાં ત્રણેય પર્વ; આદ્યશક્તિનાં ત્રણ સ્વરૂપો- મહાસરસ્વતી-મહાલક્ષ્મી-મહાકાલીની આરાધનાનાં છે...

ગૌતમ ઋષિનાં શાપિત પત્ની અહલ્યા | Ahalya story

ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપતાં કહ્યું ``આજથી કોઈ પણ મનુષ્ય તમારું કાળું મોં જોશે નહિ.''..

પાંડવ પત્ની દ્રૌપદી | Draupadi vishe mahiti

ઓ ક્ષત્રિયો! તમારો હવે કાળ આવ્યો છે. હું દ્રુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્નની બહેન, પાંડવોની ધર્મપત્ની, હું ધૃતરાષ્ટ્ર ભીષ્મની કુલવધૂ, મારા સતના બળે જો હું શાપ આપીશ તો બધા બળીને ખાખ થઈ જશે...

વાલીનાં ધર્મપત્ની તારા | Sugriva wife Tara vishe mahiti gujarati ma

સમુદ્રમંથન દરમિયાન તારા પ્રકટ થયાં, ત્યારે વાલી અને સુષેણ તેના પર મોહિત થઈ ગયા અને તેની સાથે વિવાહ કરવા માટે એકબીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા,..

પાડુંનાં ધર્મપત્ની કુંતી | Kunti Vishe Mahiti

अहल्या, द्रौपदी, तारा, कुंती, मंदोदरी तथा, पंचकन्याः स्मरेतन्नि महापातकनाशम्‌‍..

રાવણનાં ધર્મપત્ની મંદોદરી | Mandodari vishe mahiti

શીલવાન પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ શ્રીરામચંદ્રના મહિમાને મંદોદરી પારખી શક્યાં હતાં. રામચંદ્રના પુરુષાર્થ, સચ્ચાઈ, પવિત્રતા વગેરે ઉચ્ચ ગુણોની મંદોદરીને હૃદયથી ખાતરી થઈ ચૂકી હતી અને રામચંદ્રને જોયા વિના જ અંતરથી તેઓ તેમનાં ભક્ત બની ચૂક્યાં હતાં...

શ્રી રામનાં માતા કૌશલ્યા | Kaushalya Mata in ramayana

કૌશલ્યા કૌશલ પ્રદેશનાં રાજકુમારી હતાં. અયોધ્યાના રાજા દશરથના તેઓ પત્ની હતાં અને દેવમાતા અદિતિના તેઓ અવતાર હતાં...

શ્રી રામનાં ધર્મપત્ની સીતા માતા | Sita Mata Vishe Mahiti

સીતાજીનું પાત્ર સ્ત્રીમાત્રને આદર્શ પતિવ્રતા નારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે...

લક્ષ્મણનાં પત્ની ઊર્મિલા | Story of Urmila from Ramayana and her Sacrifice

રામાયણનાં ઊર્મિલા એટલે પતિથી ઉપેક્ષિત નહીં પણ મજબૂત મનોબળ ધરાવતી મહિલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ...

શ્રીરામનાં અનન્ય ભક્ત શબરી | Shabari vishe mahiti

ભગવાનની સેવા માટેના ઉત્તમ નારીપાત્ર તરીકે શબરીને વંદન કરાય છે...

ધૃતરાષ્ટનાં પત્ની ગાંધારી | Gandhari - Mahabharata

આંખે પાટા બાંધી આખી જિંદગી પતિનો અંધાપો પહેરનારાં ગાંધારીને આજેય એક ગર્વિષ્ટ અને તેજતર્રાર પાત્ર તરીકે સ્મરણ છે. તેમનું સતિત્વ અનુપમ છે...

પાંડુના ધર્મપત્ની માદ્રી | માદ્રીનું જીવન ટૂંકુ છે પરંતુ | Madri

માદ્રીનું જીવન ટૂંકુ છે પરંતુ ત્રિકાળજ્ઞાની સહદેવ અને નકુલની જન્મદાત્રી તરીકે આજે પણ તેને યાદ કરાય છે. ..

શ્રી કૃષ્ણનાં બહેન સુભદ્રા | Subhadra

સુભદ્રા પ્રતિપ્રેમ, પુત્રપ્રેમ અને કુટુંબ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે...

શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણી | Shree Krishna and Rukmani

રુક્મિણી આજે પણ નારી સામર્થ્યનું ઉત્તમ ઉદાહરણ બનીને ભારતવર્ષની સૌ સન્નારીઓને માર્ગ ચીંધી રહ્યા છે...

શ્રી કૃષ્ણનાં પત્ની સત્યભામા | Satyabhama Krishna Wife

સત્યભામા એક અસૂરના સંહાર માટે જન્મ્યાં હતાં. ..

અભિમન્યુનાં ધર્મપત્ની ઉત્તરા | Uttara Abhimanyu Mahabharata

ઉત્તરા એ અર્જુન પુત્ર અભિમન્યુની ધર્મપત્ની હતા અને પાંડવકુળનાં અંતિમ વંશને જન્મ અને જીવનદાન આપવા માટે આજેય તે પૂજનીય અને વંદનીય છે...

દક્ષકન્યા સતી | Daksh Kanya Sati

ગંગાકિનારે જે સ્થાને સતીએ પોતાનો દેહ છોડ્યો હતો, તે આજે પણ `સૈનિક તીર્થ'ના તીર્થધામ તરીકે ઓળખાય છે...

સત્યવાનનાં ધર્મપત્ની સાવિત્રી | Sati Savitri Vishe Mahiti

એક સ્ત્રી જો ઇચ્છે તો પોતાના પતિને યમરાજ પાસેથી પણ પાછો લાવી શકે છે. બસ જરૂર છે, તેનામાં સતીત્વની અને એ સતીત્વ ધર્મગ્રંથો અને રાજર્ષિઓનાં સત્સંગથી આવે છે...

વસિષ્ઠનાં પત્ની અરુંધતી | Arundhati and Vashistha

દેવી અરુંધતી વિશે જાણવા જેવી એક વાત એ પણ છે કે, રામચંદ્રે જ્યારે સીતાજીને ત્યજી દીધાં હતાં ત્યારે દેવી અરુંધતીએ જ પોતાના યજમાનની એ ગુણિયલ કુલવધૂનું ગુપ્ત રીતે રક્ષણ કર્યું હતું. ..

કર્દમ મુનિનાં ધર્મપત્ની અનસૂયા | Ansuya Mata

અનસૂયાદેવી તો દયાનો સાગર હતાં. પતિવિરહથી પતિવ્રતા સ્ત્રીનું હૃદય કેવું કારમું દુઃખ અનુભવે છે તેની તેમને બરાબર ખબર હતી. ..

ચ્યવન ઋષિનાં ધર્મપત્ની સુકન્યા | Sukanya - Chyavan Rishi

સુકન્યાના મુખેથી પતિભક્તિનાં વચનો સાંભળી અશ્વિનીકુમારો ખૂબ જ પ્રસન્ન થયા. તેઓએ સુકન્યાને કહ્યું, હે સતી, તમે અમારી પરીક્ષામાં સફળ થયાં છો...

યાજ્ઞવલ્કય જેવા મહાજ્ઞાનીની પરીક્ષા કરનારાં વિદુષી ગાર્ગી | Vidushi Gargi vishe mahiti

ગાર્ગી જેવી ભારતવર્ષની વિદુષી કુમારિકા માટે કોઈપણ દેશ ગર્વ લઈ શકે...

મુનિ યાજ્ઞવલ્કયના ધર્મપત્ની મૈત્રેયી | Yajnavalkya and Maitreyee

આપણા આ શ્રેષ્ઠ પ્રભુપ્રાર્થનાની રચયિતા બીજાં કોઈ નહીં, પણ આ મૈત્રેયી જ હતાં. ..

રાજા હરિશ્ચંદ્રનાં ધર્મપત્ની તારામતી | Taramati - Harishchandra

રાજા હરિશ્ચન્દ્રનાં રાણી તારામતીએ પોતાના સત્યવાદીપણા અને સતીત્વના પ્રભાવથી પોતાનું નામ સદા માટે અમર કરી દીધું...

રાજા નળનાં ધર્મપત્ની દમયંતી | Damayanti is the daughter of Bhima, the king of Vidarbha

નળરાજા તેમની પત્ની દમયંતીની લાચાર સ્થિતિ જોઈ શકતા નહોતા, તેથી તેઓ ઇચ્છતા હતા કે, દમયંતી તેમના પિતાને ત્યાં જઈને આરામ કરે...

વિશ્વવસુનાં પુત્રી મદાલસા | Madalasa - daughter of Vishvasu

મહાસતી મદાલસાએ પોતાના ચારે પુત્રોનો ઉદ્ધાર કરીને પોતે પણ પતિ સાથે પરમાત્મચિંતનમાં ચિત્ત પરોવ્યું અને થોડા જ સમયમાં તે મોક્ષસ્વરૂપ પરમપદને પ્રાપ્ત થયાં...

પં. વાચસ્પતિ મિશ્રનાં ધર્મપત્ની ભામતી | bhamti Katha

આજે પણ `ભામતી' ટીકાગ્રંથ જોઈને ભામતીદેવીની અદ્ભૂત પતિસેવાનું પુનિત સ્મરણ થઈ આવે છે...

કૌશિકનાં પત્ની શાંડિલી | Kaushik – Shandili Katha

શાંડિલીએ ક્રોધી પતિથી અત્યંત ત્રાસ હોવા છતાં તેની અદ્ભૂત સેવા કરી અને તેને જીવતદાન પણ આપ્યું...

અગસ્ત્યઋષિનાં પત્ની લોપામુદ્રા | lopamudra | Agastya Rishi

સતી લોપામુદ્રાને દૃઢસ્યુ નામે એક મહા તેજસ્વી પુત્ર જન્મ્યો હતો. તે બાળપણથી ઈંધન એકઠાં કરતો હતો. તેથી તેનું નામ ઇદ્મવાહ પડ્યું હતું...

દૈત્યરાજા જાલંધરનાં પત્ની તુલસી-વૃંદા | Tulsi Katha

સતી વૃંદાને જ્યારે સાચી હકીકતની ખબર પડી કે, દેવોના દેવ વિષ્ણુએ તેની સાથે છળ કપટ કર્યું છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. તેણે ખૂબ આક્રંદ મચાવ્યું અને ભગવાનને શાપ આપ્યો કે તે શિલા- પથ્થર બની જાય...

રાજા દુષ્યંતનાં ધર્મપત્ની શકુંતલા | Shakuntala

દુષ્યંતે શકુંતલા સાથે જ તેમનાં માતા-પિતાનું પણ અપમાન કર્યું. શકુંતલાએ કહ્યું, તમે અન્ય લોકોમાં સરસિયાના દાણા સમાન નાના દોષ જોઈ રહ્યા છો, પરંતુ પોતાના મોટા દોષને તમે જોઈ રહ્યા નથી...

મનુનાં પુત્રી દેવહૂતિ | Devhuti Vishe Mahiti

દેવહૂતિ હંમેશા પતિસેવા, ગૃહકાર્ય વગેરે કરી પતિ સાથે ઈશ્વર આરાધનામાં તત્પર રહેવા લાગ્યાં. નિત્ય કર્મ કર્યા પછી નવરાશમાં પતિ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવવાનો પ્રયાસ કરતાં. સતીને બ્રહ્મજ્ઞાન ઘણું પ્રિય હતું. ..

ગૌતમ બુદ્ધનાં પાલકમાતા ગૌતમી | Gautam Buddha Mata Gautami vise mahiti

ગૌતમી, એ રાજા શુદ્ધોધનની બીજાં મહારાણી બન્યાં હતાં અને રાજકુમાર સિદ્ધાર્થના લાલન-પાલનની જવાબદારી વહન કરીને, માસીમાંથી માતૃપદ નિભાવેલું...

સંજયનાં પ્રેરણામૂર્તિ માતા વિદુલા| Story Of vidula

પુત્રને સ્વકર્તવ્ય તરફ જાગૃત કરનારી માતા વિદુલાને ધન્ય છે! મહાભારત મહાકાવ્યમાં તેમની વાર્તા ગૂંથેલી છે. ..

ઇન્દ્રનાં ધર્મપત્ની શચિ | Indra na patni shachi vishe mahiti

શચિના સ્નેહભર્યા આ રેશમી દોરાઓ પૂરતા શક્તિશાળી હતા, કેમ કે તેમની સાથે પ્રેમપૂર્ણ પવિત્રતા અને તીવ્ર ઇચ્છાશક્તિ જોડાયેલી હતી...

હનુમાનજીનાં માતા અંજની | Anjani Mata vise mahiti

માતા અંજનીએ તેમના પુત્ર હનુમાનજીને આપેલા સંસ્કારો, શિક્ષા-ઘડતર વગેરે આપણે ભૂલી શકીએ તેમ નથી. તેથી જ માતા અંજની શ્રેષ્ઠ નારી હતાં. પુત્રની સાથે સાથે તેમને પણ વંદન! ..

મંડનમિશ્રનાં ધર્મપત્ની વિદુષી ભારતી | Mandan Mishr - Vidushi Bharti

ભારતીય નારીની ન્યાયપ્રિયતા, વિદ્વત્તા, બુદ્ધિપ્રતિભા અને નિષ્પક્ષતા જેવા માનવજીવનને માટે ઉચ્ચકક્ષાના જે આવશ્યક ગુણો છે, તે ભારતી દેવીના જીવન અને વ્યક્તિત્વમાં આપણને નિહાળવા મળે છે...