ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી: માત્ર ૭ દિવસમાં રસાયણમુક્ત જમીન અને ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો માર્ગ!
ગોકૃપા અમૃતમ્, ગોબર, ગોમૂત્ર દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને ૨૧ ઔષધિઓને એક કરીને તેમાં જ બેક્ટેરિયા આઈસોલેટ કરીને કોલોની બનાવે છે. તેમાં ૧૧૦થી વધારે પ્રકારના જીવાણુ એવા છે જે ખેડૂતના ઘરમાં મલ્ટીપલ (અનેકગણા) થાય અને ગોબરમાં નાખીએ તો સાત જ દિવસમાં જમીનને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઈડ્સથી મુક્ત કરી દે છે..