શ્રીમદ્ ભાગવતની ચરિત્રકથાઓ

સર્વકાલીન ભાગવતની પ્રભાવકતા સૂર્ય જેવી છે : પૂજ્ય મોરારિબાપુ

આપણી આસપાસ કોઈ ભૂખ્યું ન રહી જાય. જે લોકો આખી જિંદગી સેવાના કાર્યમાં સમર્પિત કરી છે એમને મારા સહૃદયી સાધુવાદ...

શ્રીમદ્ ભાગવત આકાશ છે : પૂ. રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’

જીવન જીવથી શિવ સુધી પહોંચવાની એક યાત્રા છે. પૈસાદાર બનવું સહેલું છે પણ શ્રીમંત બનવું અઘરું છે. કૃષ્ણનું સંગીત હૃદયની ધડકનમાં ભળે તો જ જીવન સાર્થક થાય. ભાગવત આકાશ છે...

કાલયવન અને જરાસંધ - કાલયવને વિચાર્યું, લાગે છે કે આ જ કૃષ્ણ છે. મને દગો આપવા માટે ચાદર ઓઢીને સૂઈ ગયો છે.

કાલયવને વિચાર્યું, લાગે છે કે આ જ કૃષ્ણ છે. મને દગો આપવા માટે ચાદર ઓઢીને સૂઈ ગયો છે...

જરાસંધ અને શ્રીકૃષ્ણ - તને તારા મૃત્યુ ત૨ફ જવાની અધીરાઈ લાગે છે. ચાલ, તૈયાર થઈ જા યુદ્ધ કરવા માટે.

શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હું તારી બડાઈથી ડરતો નથી. તને તારા મૃત્યુ ત૨ફ જવાની અધીરાઈ લાગે છે. ચાલ, તૈયાર થઈ જા યુદ્ધ કરવા માટે...

શ્રીકૃષ્ણના પરમ ભક્તો : વિદુરજી અને ઉદ્ધવ

ધૃતરાષ્ટ વિદુરજીની વાત સમજવાને બદલે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે તો દાસીપુત્ર છો. તમે મારું અન્ન ખાઓ છો, છતાં મને જ શિખામણ આપવા આવી ગયા? હું મારા પુત્ર દુર્યોધનને જ સાથ આપીશ...

સહસ્રાર્જુન અને પરશુરામ - તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા....

પરશુરામજી સહસ્રાર્જુનને મારીને પોતાની કામધેનુ ગાયને લઈને પિતાજી પાસે પહોંચી ગયા. મહર્ષિ યમદગ્નિ કામધેનુને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા...

પ્રજાપાલક પૃથુ | મહારાજ પૃથુની યશોગાથા જન્મોજન્મ સુધી પૃથ્વી ૫૨ કહેવાશે અને સંભળાશે.

હે મહારાજ! હું મારી અંદર અન્ન અને ઔષધીને છુપાવી ન લઉં તો શું કરું? મારું અનેક પ્રકારનું અનાજ ખાઈને અને અમૃત સમાન પાણી પીને મનુષ્ય વધુ ને વધુ પાખંડી, અધર્મી અને અત્યાચારી બની રહ્યા છે...

ગજેન્દ્ર મોક્ષ - આ સમયે મારું બળ કામ કરી રહ્યું નથી. દયા કરીને મારી મદદ કરો. મને આ મગરના મોઢામાંથી છોડાવો.

હે નિર્બળોના બળ! હું નિર્બળ તમારી શરણે આવ્યો છું. આ સમયે મારું બળ કામ કરી રહ્યું નથી. દયા કરીને મારી મદદ કરો. મને આ મગરના મોઢામાંથી છોડાવો...

ગૃહસ્થજીવનનું મહત્ત્વ | ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે.

જે લોકો ભગવાનની ભક્તિની સાથોસાથ સાંસારિક કામો પણ કરે છે, તેને મૃત્યુ બાદ પ્રિયવ્રતની જેમ દિવ્યધામની પ્રાપ્તિ થાય છે. ભગવાનની ભક્તિ કરવા માટે ગૃહસ્થજીવનનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે...

ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણી - જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ....

હું પણ લગ્નનાં વસ્ત્રોમાં તૈયાર થઈને ગિરિજાના મંદિરે જઈશ. હું ઇચ્છું છું કે તમે ગિરિજા મંદિર પહોંચીને મને પત્નીના રૂપમાં સ્વીકારી લો. જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ...

જડભરતની કથા - હું સજા અને ઈનામથી ૫૨ છું. સજાની આપવાની વાત તો બાજુ પર રહી, તમે મને અડી પણ ન શકો.

તમે શરીરને સજા આપી શકશો, મને નહીં. હું શરીર નથી. હું આત્મા છું. હું સજા અને ઈનામથી ૫૨ છું. સજાની આપવાની વાત તો બાજુ પર રહી, તમે મને અડી પણ ન શકો...

મત્સ્ય અવતાર - મેં હયગ્રીવને મારવા માટે જ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે....

હે રાજન ! હયગ્રીવ નામના દાનવે વેદો ચોરી લીધા છે. જગતમાં ચારેબાજુ અજ્ઞાન અને અધર્મનો અંધકાર ફેલાઈ ગયો છે. મેં હયગ્રીવને મારવા માટે જ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે...

અજામિલને થઈ દિવ્યલોકની પ્રાપ્તિ

અમે ધર્મરાજના દૂત છીએ. મૃત્યુલોકમાં જેટલા પણ માણસો મરે છે, અમે તેના પ્રાણને ધર્મરાજ પાસે લઈ જઈએ છીએ. તે જ તેના પાપ અને પુણ્યનો નિર્ણય કરે છે...

દુષ્યંત અને શકુંતલા - તેણીના હાથમાં દુષ્યંતની વીંટી હતી. અચાનક જ તે વીંટી પાણીમાં પડી ગઈ....

શકુંતલા ઋષિના શિષ્યોની સાથે રાજધાની જઈ રહી હતી ત્યારે તેણીને તરસ લાગી. તેથી તેણી એક નદીકિનારે બેસીને પાણી પીવા લાગી. તેણીના હાથમાં દુષ્યંતની વીંટી હતી. અચાનક જ તે વીંટી પાણીમાં પડી ગઈ...

પ્રહ્લાદનો જન્મ

કયાધુના ગર્ભમાંથી જન્મેલ બાળક પ્રહ્લાદ નામથી પ્રખ્યાત થયો. આશ્ર્ચર્યની વાત તો એ છે કે દૈત્યવંશમાં જન્મ લેનાર પ્રહ્લાદે ભગવાન વાસુદેવની ભક્તિનો એવો દાખલો બેસાડ્યો કે આટલા યુગો વીતી ગયા હોવા છતાં કોઈ આવું આદર્શ ઉદાહરણ બની શક્યું નથી...

પ્રહ્લાદની દૃઢતા | તે મારો પુત્ર નથી...

તમે હારી ગયા છો, પરંતુ હું હાર્યો નથી. તમે કહો છો ને કે વિષ્ણુની ભક્તિ તેની રગ રગમાં સમાઈ ગઈ છે. તો હું તેનું શરીર જ નષ્ટ કરી નાખીશ. જે શરી૨માં વિષ્ણુની ભક્તિ નિવાસ કરતી હોય તેનો નાશ જ ક૨વો જોઈએ. તે મારો પુત્ર નથી...

રામાવતારની પાવન કથા

રામ જ્યારે લગ્ન કરીને અયોધ્યા પહોંચ્યા ત્યારે રાજા દશરથે તેમનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લીધો. તેથી રાજાએ ગુરુ વશિષ્ઠની સંમતિથી અભિષેકની તૈયારી શરૂ કરી દીધી. અયોધ્યાના ઘ૨ ઘ૨માં ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું...

ધ્રુવલોકની પ્રાપ્તિ | શ્રી હરિ તેનાથી પ્રસન્ન થઈને પ્રગટ થશે એટલે ધ્રુવ પાછો આવી જશે....

હે રાજન! તમારે ધ્રુવની ચિંતા ન કરવી જોઈએ. ધ્રુવ પરમ તેજસ્વી અને પ્રતાપી છે. તે મધુવનમાં શ્રી હરિને પ્રસન્ન કરવા તપ કરી રહ્યો છે. શ્રી હરિ તેનાથી પ્રસન્ન થઈને પ્રગટ થશે એટલે ધ્રુવ પાછો આવી જશે. ..

જય અને વિજયનું કર્તવ્યપાલન

જ્યારે ભગવાન વિષ્ણુને ખબર પડી કે જય અને વિજયે સનકાદિ મુનિને દ્વાર પર જ રોકી લીધા છે એટલે ભગવાન વિષ્ણુ તરત જ દ્વાર પર આવ્યા...

રાજર્ષિ ભરત અને હરણ

હરણીનું બચ્ચું હજુ નાની ઉંમરનું જ હતું ત્યાં રાજર્ષિ ભરતનો અંતિમ સમય નજીક આવી ગયો. રાજર્ષિ ભરત એક જ વાત વિચારીને દુખી થયે રાખતા કે તેમનું મૃત્યુ થયા પછી હરણીના બચ્ચાનું શું થશે? કોણ હરણીના બચ્ચાનું ધ્યાન રાખશે?..

ઉષા અને અનિરુદ્ધ - તેણીએ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ કરવાનું નક્કી કર્યું.

ઉષાની સહેલી ચિત્રલેખા યોગવિદ્યા જાણતી હતી. તેથી તેણીએ એક યોજના ઘડી. તેણીએ આકાશમાર્ગથી દ્વારકા જવાનું નક્કી કર્યું. તેમજ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ કરવાનું નક્કી કર્યું...

અંબરીષ અને ઋષિ દુર્વાસા | તમારે મારા અપમાનનું ફળ ભોગવવું જ પડશે.

હે અંબરીષ! તમે મારું અપમાન કર્યું છે. હું તમારો મહેમાન છું. તમે મને ભોજન કરાવ્યા વગર જ મારી પહેલાં પોતે ભોજન કરી લીધું છે. તમારે મારા અપમાનનું ફળ ભોગવવું જ પડશે. ..

કથા ગંગાવતરણની...

તમને સામે જે ઢગલા દેખાય છે, તે તેઓની ભસ્મના જ ઢગલા છે. જો તમે તમારા પૂર્વજોનો ઉદ્ધાર ઇચ્છતા હો, તો તમારે સ્વર્ગ પરથી ગંગાજીને પૃથ્વી પર લાવવાં પડશે. ..

સત્રાજિતનો સ્યમંતક મણિ

બીજી તરફ શ્રી કૃષ્ણના સાથીઓએ ગુફાની બહાર શ્રી કૃષ્ણની ૧૨ દિવસ સુધી રાહ જોઈ. ત્યારબાદ તેઓ દ્વારકા ચાલ્યા ગયા. તેઓએ દ્વારકાવાસીઓને જણાવ્યું કે કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એક ગુફાની અંદર ઘૂસી ગયા અને કઈ રીતે તે હજુ સુધી બહાર આવ્યા નહોતા...

પરીક્ષિતને મળ્યો શ્રાપ - આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે

તેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો અને કહ્યું, હે પરીક્ષિત ! તેં મારા પિતાનું અપમાન કર્યું છે. તારે આ અપમાનનું પરિણામ ભોગવવું પડશે. આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે. ..

ધુંધુકારીની મુક્તિ - ધંધુકારી એક વાંસમાં બેસીને કથા સાંભળવા લાગ્યો....

આમ ધુંધુકારી સ્વર્ગના વિમાન પર બેસીને ચાલ્યો ગયો. જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને એકાગ્રતાથી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળે છે તે બધાં દુઃખનાં બંધનોમાંથી છૂટી જાય છે...

સતીનો શરીરત્યાગ - સતી, તમે સીતાનું રૂપ ધારણ કરીને ભગવાન રામની પરીક્ષા લીધી તે જરા પણ

સતી, તમે સીતાનું રૂપ ધારણ કરીને ભગવાન રામની પરીક્ષા લીધી તે જરા પણ યોગ્ય નથી. હું સીતાને પણ ભજું છું. હવે તમે મારી પત્ની ન રહી શકો. આ જન્મમાં આપણે હવે પતિ અને પત્ની બનીને નહીં રહી શકીએ...

વામન અવતાર - વામન ભગવાને બે જ પગલામાં બલિના ત્રણેય લોક લઈ લીધાં...

  વામન અવતાર  વામન ભગવાને બે જ પગલામાં બલિના ત્રણેય લોક લઈ લીધાં. તેણે બલિને જોઈને પૂું, હું ત્રીજું પગલું ક્યાં મુકું ? તેં મને ત્રણ પગલાનું દાન આપ્યું છે.  બલિ પ્રહ્લાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેનો જન્મ દૈત્ય વંશ..

ઋષભદેવનો ઉપદેશ

   ઋષભદેવને રાજ્ય સંભાળવાનો કોઈ મોહ ન હતો. તેમને પૃથ્વી, સાંસારિક સુખો અને પુત્રો પ્રત્યે પણ કોઈ જાતનો મોહ ન હતો. પ્રિયવ્રતના પૌત્ર અને અગ્નિધ્રરાજાના પુત્રનું નામ નાભિ હતું. નાભિ રાજા જ્ઞાની અને ધર્મનિષ્ઠ હતા. તેથી જ અનેક બ્રાહ્મણોએ ભ..

વસુદેવ અને દેવકીનાં લગ્ન

વસુદેવ અને દેવકીનાં લગ્ન..

સમુદ્રમંથનની કથા

સમુદ્રમંથનની કથા..

અવધૂત ઉપાખ્યાન ચોવીસ ગુરુઓની કથા

હે મહાત્મન્ ! કશું કર્મ ન કરતા હોવા છતાં પણ તમને આ ઉત્તમ બુદ્ધિ કેવી રીતે મળી ? જેના આશ્રયથી તમે પરમ વિદ્વાન હોવા છતાં બાળકની જેમ વિચરણ કરો છો ?..