સુવિચાર
સમાજને બદલવાની જવાબદારી પત્રકારત્વની છે. જો સમાજ બદલાશે તો રાજકારણીઓ પણ આપમેળે બદલાશે.

- અરવિંદભાઈ પટેલ
Sadhana - English
જાહેરાત
કવર સ્ટોરી
વીર હમીરજી સોમનાથની સખાતે
રૂપેરી પરદે રજૂ થયેલી બલિદાન અને ખુમારીની દાસ્તાનરજૂ કરતી એક નોખી-અનોખી ગુજરાતી ફિલ્મ આગામી તારીખ 25મી મે, 2012ના રોજ ગુજરાતભરમાં એક ગુજરાત...
સંપાદકીય
સંસદની ગરિમા જાળવવાનો સંકલ્પ
ભારતની સંસદની પ્રથમ બેઠકનો ષષ્ઠિપૂર્તિ ઉત્સવ ઉજવાઈ ગયો, પરંતુ સંસદ - ખાસ કરીને લોકસભાની રચના કરનારી પ્રજામાં કોઈ ઉત્સાહ ન વર્તાયો. લોકસ...
પાથેય્
સત્ત્વશીલ માણસ આડંબર ન કરે
હળવદના ભૂદેવોનાં પરાક્રમોની ઘણી લોકકથાઓ છે. એકવાર એક પહેલવાને પડકાર ફેંક્યો કે મારી સાથે કુસ્તી કરનાર આપો, નહિ તો એક સોનાની નાની મૂર્તિ...
ભાવ - પ્રતિભાવ
ભાવ-પ્રતિભાવ
21 એપ્રિલનો ‘સાધના’નો અંક વાંચ્યો. મુઝફ્ફર હુસેનની કાલમ ‘મુસ્લિમ વિશ્ર્વ’ વાંચી. તેમનું વિશ્ર્લેષણ સરસ છે, અને તર્કસંગત પણ છે.- નફીસા મોમ...
લેખ 1
ક્યાં સુધી નક્સલવાદી અને
માઓવાદીઓની શરતો સરકાર માનતી રહેશે? નક્સલવાદને નાબૂદ કરવાની ચર્ચાઓથી કંઈ વળવાનું નથી! હિકાકાની ઘટના શું ઓરિસ્સા સરકાર અને કેન્દ્ર સર...
લેખ 2
સંસદના 60મા વર્ષે...
કેટલીક  સકારાત્મક વાતો.. સંસદનાં બે ગૃહો છે, રાજ્યસભા અને લોકસભા. આ બંને ગૃહોની મહત્ત્વની વાત એ છે કે આ બંને ગૃહો ભારતના વિવિધ વર્ગો, સમુદ...
લેખ 3
હિન્દુસ્તાનને કસાઈસ્તાન બનાવવાનું સરકારી ષડયંત્ર !
નિર્દોષ પશુઓની કતલથી કમાયેલા ડાલરથી દેશની તિજોરી તો જરૂર ભરાશે પરંતુ ક્યારેય પણ શાંતિ આવશે ? આપણા ઋષિ અને કૃષિપ્રધાન દેશની અર્થવ્યવસ્&...
લેખ 3
રણજીતસિંહ ગાયકવાડનું અવસાન
એક બહુમુખી પ્રતિભા અને ઉમદા વ્યક્તિત્વ આથમી ગયું... કલાનગરી વડોદરાના રાજવી કલાસાધક શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું 9 મે, 2012ને બુધવા&...
સ્વામીજીના સથવારે
અમેરિકાયાત્રા - 2
અજ્ઞાત સહાય સ્વામીજીને આરંભમાં મુશ્કેલીઓ તો પડી પરંતુ તે ઈશ્ર્વરી કાર્ય હોવાથી અજ્ઞાત સ્રોતમાંથી મદદ આવવા માંડી. તેમને અચાનક મળી ગયે&...
અમર ઉદ્‌ગાર
જે કર ઝુલાવે પારણું,
તે જગત  પર શાસન કરે ‘જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે’ એ માતૃશક્તિનો મહિમા કરતું સૂત્ર છે. ભારતમાં તો નારીને શક્તિ કહી છે, સાચી સંસ્ક...
મીઠું મરચું
સરકારી કર્મચારી સ્પેશ્યલ
આજના સરકારી કર્મચારીની જિંદગી દહાડે દહાડે શુષ્ક થતી જાય છે. તુમારોના ઢગલા અને ફાઇલોના ડુંગરોમાં બિચારો કર્મચારી તેની રમૂજવૃત્તિ ખોઈ &#...
વર્તમાન
સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં
દસ વર્ષે પણ હજ સબસિડી બંધ થશે? હજ ધાર્મિક યાત્રા છે, અને આખી દુનિયામાં એકમાત્ર ભારત જ હજયાત્રીઓને સબસિડી આપે છે. બિનસાંપ્રદાયિકતાના ઢોલ ...
શ્રેષ્ઠ ધરતીપુત્રો
અનેકના ઘડવૈયા મહામાનવ શ્રી ભાઉરાવ દેવરસ
તા. 19 મે, ના રોજ જન્મ જયંતિ પ્રસંગે વિશેષ ભાઉરાવજી માનતા હતા કે પત્રકારત્વ એ સમાજ પરિવર્તનનું ઉત્તમ માધ્યમ છે. વળી તેમને લાગતું કે નવ-યુવકો...
શ્રદ્ધાંજલિ
ઓ... હો... હો... લહેકાના માલિક
હાસ્યસમ્રાટ રમેશ મહેતાની વિદાય... ગુજરાતી ફિલ્મોના હાસ્યસમ્રાટ, પટકથા અને સંવાદ લેખક રમેશચંદ્ર ગિરધરલાલ મહેતા - રમેશ મહેતાએ તા. 11-5-2012ને શુક&#...
કલરવ
દાઈનું તળાવ
બિહારના મિથિલા વિસ્તારના દરભંગા નગરમાં વિક્રમ સંવતના સોળમા સૈકામાં શંકર મિશ્ર નામના એક બાળકવિ થઈ ગયા. એમણે એ વખતની પ્રચલિત સંસ્કૃત ભા&...
હેલો યંગ ફ્રેન્ડ્ઝ
હેલો યંગ ફ્રેન્ડઝ !
કેમ છો ? મારા આ પત્ર દ્વારા તમને સૌને ‘ભારત વિકાસ પરિષદ’ નામની એક સેવાભાવી સંસ્થાનો પરિચય કરાવવા માંગું છું. થોડાં વર્ષ પહેલાંની વાત છે. મ...
ગીતા ટુડે
ઈશશક્તિનો અનુભવ ન થઈ શકવાનાં કારણો
પાછલા અંકમાં અધ્યાત્મના મહત્ત્વનો વિચાર કરતા હતા. અધ્યાત્મ એટલે શું? મનને આત્માભિમુખ કરવું હોય તો આત્મતત્ત્વની પણ સમજ હોવી જોઈએ તેની ખ...
સમાચાર
સમાચાર
ચીને મારી હત્યા માટે વિષકન્યાઓ ઊભી કરી છે : દલાઈ લામા તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ સન્ડે ટેલિગ્રાફ દૈનિકમાં આપેલ મુલાકાતમા&...
મુસ્લિમ વિશ્ર્વ
મુસ્લિમ નેતાઓનો તર્ક
ભારતમાં આગામી રાષ્ટ્રપતિ મુસલમાન શા માટે? મુસ્લિમોના રાજનૈતિક - ધાર્મિક અને સામાજિક નેતા એક સ્વરમાં અવાજ બુલંદ કરી રહ્યા છે કે ભારતના &...

2012-05-12    

2012-05-05    

2012-04-28    
ચાલુ અંક
સમાચાર અને કાયઁક્ર્મો
જાહેરાત
Copyright © 2009-10 Sadhana Weekly
Created By: DCS