આઝાદ ભારતનો સૌથી મોટો દલિત હત્યાકાંડ | બંગાળની ડાબેરી સરકારે ૭૦૦૦ દલિતોની કત્લેઆમ કરી હતી
આઝાદ ભારતનો સૌથી મોટો દલિત હત્યાકાંડ | બંગાળની ડાબેરી સરકારે ૭૦૦૦ દલિતોની કત્લેઆમ કરી હતી
એક એવો નરસંહાર જે અંગે સાંભળી ભલભલાનાં રૂવાડાં ઊભાં થઈ જાય. એક એવો નરસંહાર જેમાં એક આખેઆખો ટાપુ દલિત શરણાર્થીઓના લોહીથી લાલ બની ગયો હતો ...
વધુ વાંચો
ઓસ્ટ્રેલિયાની ભીષણ આગ કુદરતી સંતુલન ખોરવાય તો શું થાય ?
ઓસ્ટ્રેલિયાની ભીષણ આગ કુદરતી સંતુલન ખોરવાય તો શું થાય ?
ઓસ્ટ્રેલિયાની સરકારે ૧૦ હજાર જંગલી ઊંટોની હત્યા કરવાનો આદેશ આપવા માટે મજબૂર થવું પડ્યું છે. ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગના કારણે કરોડોની સંખ્યામાં વન્યજીવો મોતને ભેટ્યા છે અને આ આંકડો વધતો જ જાય છે. અત્યાર સુધીમાં બહાર પડાયેલા આંકડા પ્રમાણે ૫૦ કરોડ કરતાં વધારે પ્રાણીઓ આગના કારણે મોતને ભેટ્યાં છે.
વધુ વાંચો
સોશિયલ મીડિયા પર રા.સ્વ. સંઘને ફેક પોસ્ટ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર કોણ રચી રહ્યું છે?!
સોશિયલ મીડિયા પર રા.સ્વ. સંઘને ફેક પોસ્ટ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર કોણ રચી રહ્યું છે?!
કેટલાક શરારતી તત્વો દ્વારા “નયા ભારતીય સંવિધાન” નામની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સંઘના સરસંઘચાલકજીના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
સાધના વિશેષ
ભીષ્મપિતામહના ઇચ્છામૃત્યુનું રહસ્ય વાંચો માત્ર ૨ મિનિટમાં...
ભીષ્મપિતામહના ઇચ્છામૃત્યુનું રહસ્ય વાંચો માત્ર ૨ મિનિટમાં...

ભીષ્મપિતામહના ઇચ્છામૃત્યુનું રહસ્ય વાંચો માત્ર ૨ મિનિટમાં...

પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ધર્મયુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. કુરુક્ષેત્રના આ યુદ્ધમાં અનેક મહારથીઓ હતા, પણ એકેય ભીષ્મને હરાવી શકે તેમ ન હતા.

આત્મહત્યાથી દેહ મટશે. દેહાભિમાન નહીં મટે. મહાન આત્મહત્યા કરવી હોય તો...
આત્મહત્યાથી દેહ મટશે. દેહાભિમાન નહીં મટે. મહાન આત્મહત્યા કરવી હોય તો...

આત્મહત્યાથી દેહ મટશે. દેહાભિમાન નહીં મટે. મહાન આત્મહત્યા કરવી હોય તો...

`મરણ હૈ મીઠા. મરો, હે જોગી, મરો, મરણ હૈ મીઠા' એવી જ રીતે તુલસીદાસ કહે છે કે મૃત્યુ મનોહર છે.

નવા વર્ષનો સૂરજ કઈ પૂછે એ પહેલાં...
નવા વર્ષનો સૂરજ કઈ પૂછે એ પહેલાં...

નવા વર્ષનો સૂરજ કઈ પૂછે એ પહેલાં...

મળીએ, મઝા કરવી હોય તો જ મળજો આ મારું કન્વિક્શન છે, એક સંકલ્પ છે. પોઝિટિવિટી.

શું ઇરાન-અમેરિકા ઝઘડો વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે?
શું ઇરાન-અમેરિકા ઝઘડો વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે?

શું ઇરાન-અમેરિકા ઝઘડો વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે?

ઈરાન-અમેરિકા વચ્ચેની આ કટોકટી મહાયુદ્ધ સુધી ન પહોંચે એ જ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક છે.

મૂર્તિપૂજા કેમ ? સ્વામી વિવેકાનંદ સમજવા જેવો જવાબ આપે છે!
મૂર્તિપૂજા કેમ ? સ્વામી વિવેકાનંદ સમજવા જેવો જવાબ આપે છે!

મૂર્તિપૂજા કેમ ? સ્વામી વિવેકાનંદ સમજવા જેવો જવાબ આપે છે!

પાથેય । આવા જ પ્રેરણાત્મક પ્રંસગ વાંચવા અમારી વેબની મુલાકાત લેતા રહો

માનસમર્મ । મોહનો ક્ષય થાય એ જ મોક્ષ । મોરારિબાપુ
માનસમર્મ । મોહનો ક્ષય થાય એ જ મોક્ષ । મોરારિબાપુ

માનસમર્મ । મોહનો ક્ષય થાય એ જ મોક્ષ । મોરારિબાપુ

લાઓત્સે કહે છે, દુશ્મનોની છાવણીમાં કે જેમ સતર્ક રહેવું પડે એવી રીતે બુદ્ધપુરુષ જાગૃત રહે છે.

હવે બ્રિટનના ગૃહમંત્રી પણ ગુજરાતી...!
હવે બ્રિટનના ગૃહમંત્રી પણ ગુજરાતી...!

હવે બ્રિટનના ગૃહમંત્રી પણ ગુજરાતી...!

બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સની ૮૫૦ બેઠકો પર પ્રથમ વખત સૌથી વધુ ૧૫ ભારતીયોએ ચૂંટાઈને ઇતિહાસ સર્જ્યો.

પાથેય । જ્ઞાન મેળવવા શિષ્યે જ ગુરુ પાસે જવું પડે છે
પાથેય । જ્ઞાન મેળવવા શિષ્યે જ ગુરુ પાસે જવું પડે છે

પાથેય । જ્ઞાન મેળવવા શિષ્યે જ ગુરુ પાસે જવું પડે છે

જ્ઞાન તો મારે મેળવવાનું છે અને ગુરુ શિષ્યની પાસે ક્યારેય નથી જતા.

મનસમર્મ । જે સહજ છે તે સબળ છે । મોરારિબાપુ
મનસમર્મ । જે સહજ છે તે સબળ છે । મોરારિબાપુ

મનસમર્મ । જે સહજ છે તે સબળ છે । મોરારિબાપુ

મહાદેવથી મોટો કોઈ ગુરુ નથી અને ધ્યાની નથી. ધ્યાનમૂલં ગુરુ, પૂજામૂલં ગુરુ, મંત્રમૂલં ગુરુ, મોક્ષમૂલં ગુરુ...

સપ્ટેમ્બર. ૦૩, ૨૦૧૯

તરણેતરનો મેળો । ઇતિહાસ અને વર્તમાન । તમે જે જાણવા માંગો છો એ બધુ જ

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આવો આ મેળા વિશે જાણીએ…

તરણેતરનો મેળો । ઇતિહાસ અને વર્તમાન । તમે જે જાણવા માંગો છો એ બધુ જ
સપ્ટેમ્બર. ૦૨, ૨૦૧૯

દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

૧ મે, ૧૯૬૦ના ગુજરાત સ્થાપનાદિને પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રેરક સંદેશ

મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? તેમણે ગુજરાતના પહેલા જ જન્માદિવસે પોતાના પ્રેરક સંદેશમાં ગુજરાત કેવું હોવું જોઇએ? એ જણાવી દીધું હતું...

૧ મે, ૧૯૬૦ના ગુજરાત સ્થાપનાદિને પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રેરક સંદેશ
જૂન. ૨૯, ૨૦૧૯

શનિવારે અડદની દાળ ખાવાનો રીવાજ આપણી ગુજરાતી ભોજન પરંપરામાં કેમ છે?

બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ કરનાર-વધારનાર છે.

શનિવારે અડદની દાળ  ખાવાનો રીવાજ આપણી ગુજરાતી ભોજન પરંપરામાં કેમ છે?