સમય પાકી ગયો છેઃ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો.. આપણાં અણમોલ મૂલ્યોને અપનાવવાનો..
આજે 'સાધના'માં સુરતની ઘટના અને ગુજરાતના દક્ષિણ પટ્ટામાં ફેલાયેલા ખ્રિસ્તી મિશનરીઓની ધર્માંતરણની જાળ અંગે છણાવટ પ્રસ્તુત છે. સૌથી પહેલાં જાણીએ સુરતની હૃદયદ્રાવક વીતકકથા.
બંધારણની પ્રસ્તાવનામાં વર્ણિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્ય રા.સ્વ. સંઘના પંચપરિવર્તનના અભિયાનમાં ‘સ્વદેશી’, ‘કુટુંબ પ્રબોધન’, ‘સામાજિક સમરસતા’, ‘નાગરિક કર્તવ્ય’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’રૂપે મૂર્ત થાય છે
બાબાસાહેબને એ વાતનો અતિ આનંદ હતો, એ વાતે અભિમાન હતું કે, તેઓએ વિશ્વ આખામાં ક્યાંય નથી એવી સંવિધાનમાં સંશોધન (ફેરફાર) કરવાની સાવ સરળમાં સરળ પ્રક્રિયાની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે.
આ મારા વિચારો છે; તે કાર્યો વિશે, જે આપણી સામે છે. તે કદાચ કેટલાક લોકોને બહુ સુખદ ન લાગે. પરંતુ એ અંગે કોઈ અસંમત હોઈ શકે કે, આ દેશમાં રાજકીય શક્તિ ઘણા લાંબા સમયથી કેટલાક લોકોનો એકાધિકાર રહી છે.
સમગ્ર જીવન હિન્દુઓનું ધર્માંતરણ કરનારા મધર ટેરેસાને ઝારખંડ સરકાર હજુ પણ સંત અને સેવામૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર કરીને, માત્ર તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે.
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.